chapter 17

ધોરણ 10 | విષય: Sanskrit

1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B) सत्तारूपेण

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A) सादृश्यस्य

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B) धातवः

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A) द्वाविंशतिशतवर्षेभ्यः पूर्वम्

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A) आन्तरिकं समानत्वं पश्यन्तः

સાચો જવાબ:

(1) संसारे विविधाः पदार्थाः सन्ति ।



(2) सामाजिके व्यवहारे भोजनार्थं जनाः निमन्त्रिताः ।



(3) एवमेव गवादीनां पशूनामपि प्रवृत्तिर्भवति ।



(4) मानवीयम् व्यावहारिकं सिद्धान्तमुपदिशन्ति ।



(5) आकारेण कश्चित् कृशः जनः कृशेन सह न तिष्ठति ।


સાચો જવાબ:

(1) परस्परं भिन्नेषु पदार्थेषु कीदृशम् आन्तर्यं भवति ?





  • उत्तरम्: परस्परं भिन्नेषु पदार्थेषु अपि किञ्चिदेकम् स्वाभाविकम् आन्तरिकं सादृश्यं भवति ।





(2) के निकटासनाः भवन्ति ?





  • उत्तरम्: येषां किञ्चिदर्थकृतं प्रयोजनकृतं वा सादृश्यं भवति, ते एव परस्परं निकटासनाः भवन्ति ।





(3) गोष्ठेषु गावः केन सह शेरते ?





  • उत्तरम्: गोष्ठेषु गावः सायङ्काल઼े समागत्य यो यस्याः वत्सो भवति तेन सह शेरते ।





(4) लोष्टः कस्य विकारः वर्तते ?





  • उत्तरम्: लोष्टः पृथिव्याः विकारः वर्तते ।





(5) पार्थिवाग्नेः केन सह सम्बन्धः वर्तते ?





  • उत्तरम्: पार्थिवाग्नेः सूर्येण सह सम्बन्धः वर्तते ।




સાચો જવાબ:


  • (1) स्वर्णादयः + धातवः = स्वर्णादयो धातवः




  • (2) कृशैः + सहास्ते = कृशैः सहास्ते




  • (3) तैः + एव = तैरैव




  • (4) प्रकारतः + च = प्रकारतश्च




  • (5) नियमः + अयम् दृश्यते = नियमोऽयम् दृश्यते




સાચો જવાબ:

(1) कृशा कृशैः सहासते ।





  • प्रश्नवाक्यम्: कृशा कैः सहासते ?





(2) गोष्ठेषु समागत्य यो यस्याः प्रसवो भवति तेन सह गावः शेरते ।





  • प्रश्नवाक्यम्: गोष्ठेषु समागत्य यो कस्याः प्रसवो भवति तेन सह गावः शेरते ?





(3) सः पृथिव्याः विकारः वर्तते ।





  • प्रश्नवाक्यम्: सः कस्याः विकारः वर्तते ?





(4) महाभाष्यकारः सम्बन्धस्य सिद्धान्तं सूचयति ।





  • प्रश्नवाक्यम्: महाभाष्यकारः कस्य सिद्धान्तं सूचयति ?




6. માતૃભાષામાં ઉત્તરો લખો ।

સાચો જવાબ: પશુઓમાં આંતરિક સંબંધ કે પ્રયોજનના કારણે સ્વાભાવિક સાદૃશ્ય હોય છે. જેમ કે, ગાયો આખો દિવસ વનમાં ચર્યા પછી સાંજે જ્યારે કોઢમાં પાછી ફરે છે, ત્યારે તે પોતાની આંતરિક સમાનતાને કારણે જે ગાયનું જે વાછરડું હોય છે, તેની સાથે જ જઈને સૂવે છે.

સાચો જવાબ: અચેતન પદાર્થોમાં પણ આંતરિક સરખાપણાનો નિયમ જોવા મળે છે. જેમ કે, માટીનું ઢેફું ઉપર ફેંકવામાં આવે ત્યારે તે ત્રાંસું જતું નથી કે ઉપર ચઢતું નથી, પરંતુ તે પૃથ્વીનો વિકાર હોવાથી સ્વાભાવિક સરખાપણાના કારણે પાછું પૃથ્વી પર જ આવી પડે છે.

સાચો જવાબ: અગ્નિની જ્વાળા એ સૂર્ય (તેજ) નો વિકાર છે. આથી વાયુ વિનાના સ્થાનમાં જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવે છે, ત્યારે તેની જ્વાળા ત્રાંસી જતી નથી કે નીચે આવતી નથી, પરંતુ પોતાના મૂળ સ્થાન સૂર્ય સાથે આંતરિક સરખાપણું ધરાવતી હોવાથી તે સ્વાભાવિક રીતે ઉપર આકાશ તરફ જ ગતિ કરે છે.
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```