chapter 19

ધોરણ 10 | విષય: Sanskrit

1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत ।

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C) व्याघ्रात्

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B) क्षीयमाणे

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C) विद्यया

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B) पृष्ठतः

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A) कण्ठात्

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D) गृहीत्वा

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B) नेत्रे
2. एकवाक्येन संस्कृतभाषायाम् उत्तरत ।

સાચો જવાબ: अशोकपल्लवान्तरनिरुद्धः व्याघ्रः उद्याने प्रतिवसति

સાચો જવાબ: उद्यानं परिव्राजकः पुरतः प्रविशति ।

સાચો જવાબ: शाण्डिल्यः मयूरं व्याघ्रं मत्वा आक्रोशति ।

સાચો જવાબ: विद्यां विना मनुष्याणां सौख्यं न जायते ।

સાચો જવાબ:


  • (1) श्रुतम् – कर्मणि भूतकृदन्तम्




  • (2) निरुद्धः – कर्मणि भूतकृदन्तम्




  • (3) भेतव्यम् – विध्यर्थकृदन्तम्




  • (4) खादितः – कर्मणि भूतकृदन्तम्




  • (5) रमणीयम् – विध्यर्थकृदन्तम्




સાચો જવાબ:


  • 1) व्याघ्रमुखात् – व्याघ्रस्य मुखम् (षष्ठी तत्पुरुष), तस्मात् → षष्ठी तत्पुरुष समास




  • (2) धर्मार्थमोक्षेभ्यः – धर्मः च अर्थः च मोक्षः च → इतरेतर द्वन्द्व समास




  • (3) पठितपाठैः – पठितः पाठः यैः ते → बहुव्रीहि समास




  • (4) मयूररूपम् – मयूरस्य रूपम् → षष्ठी तत्पुरुष समास




  • (5) पठनार्थाः – पठनस्य अर्थाः → षष्ठी तत्पुरुष समास




સાચો જવાબ:





























एकवचन द्विवचन बहुवचन
(1) प्रविश प्रविशतम પ્રવિશત
(2) प्रस्रवति प्रस्रवतः प्रस्रवन्ति
(3) पठ पठतम् पठत
(4) समाचरेत् समाचरेताम् समाचरेयुः



 
6. માતૃભાષામાં ઉત્તરો લખો ।

સાચો જવાબ: શાંડિલ્યે બાળપણમાં તેની માતા પાસેથી સાંભળ્યું હતું કે અશોક વૃક્ષના પાંદડાઓની પાછળ વાઘ સંતાઈને રહે છે. આ કારણે શાંડિલ્યના મનમાં વાઘનો ડર હોવાથી તે ઉદ્યાનમાં પ્રવેશતા ભય અનુભવે છે

સાચો જવાબ: પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને શાંડિલ્ય બૂમો પાડે છે કે, "હાય રે! હું વાઘ દ્વારા પકડાયો છું. મને વાઘના મુખમાંથી છોડાવો! અનાથની જેમ મને વાઘ ખાઈ રહ્યો છે. આ મારા ગળામાંથી લોહી વહી રહ્યું છે!"

સાચો જવાબ: શાંડિલ્ય ઉદ્યાનનું વર્ણન કરતા કહે છે કે, "વાહ! ચંપક, કદંબ, સપ્તપર્ણી, ચંદન, તગર, ખેર અને કેળથી ઘેરાયેલું તથા માલતીની વેલના મંડપથી સુશોભિત આ ઉદ્યાન ખરેખર ખૂબ જ સુખદાયક અને રમણીય છે."

સાચો જવાબ: જે લોકો પાઠ ભણી ગયા છે, તેઓ પણ સમય વીત્યા પછી જ (યોગ્ય સમયે) પઠનનો સાચો અર્થ સમજી શકે છે.

સાચો જવાબ: વિદ્યા વિના મનુષ્યને સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને વિદ્યા વિના મનુષ્યોને ક્યારેય સુખ મળતું નથી. જીવનમાં ધર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે વિદ્યાભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે.
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```