chapter 12

ધોરણ 11 | విષય: Grahvigan

૧. એક વાક્યમાં જવાબ આપો:

સાચો જવાબ: ગર્ભાવસ્થાના બીજા અઠવાડિયાથી લઈને બે મહિના સુધીના સમયગાળાને ભ્રૂણાવસ્થા કહે છે.

સાચો જવાબ: બાળક જન્મ્યા પછીના પહેલા બે અઠવાડિયા સુધીના સમયગાળાને ‘નવજાત શિશુ અવસ્થા’ કહે છે.

સાચો જવાબ: બાળકના જન્મ પછી માતાના દૂધમાંથી નીકળતું પીળાશ પડતું ચીકણું અને પૌષ્ટિક પ્રવાહી કોલોસ્ટ્રોમ કહેવાય છે, જે બાળકને રોગો સામે રક્ષણ આપે છે.

સાચો જવાબ: શૈશવ અવસ્થામાં બાળકનો વિકાસ ઝડપી થાય છે; જેમાં પહેલા વર્ષમાં જ તેની લંબાઈ 50% જેટલી વધી જાય છે, 6 મહિનામાં વજન બમણું અને 1 વર્ષમાં ત્રણ ગણું થાય છે તથા મજ્જાતંત્રના હાડકાં કઠણ અને સ્નાયુઓ મજબૂત બને છે.
૨. વિસ્તારપૂર્વક જવાબ આપો:

સાચો જવાબ:


  • માતાનું દૂધ સર્વશ્રેષ્ઠ: નવજાત શિશુ માટે માતાનું દૂધ સર્વશ્રેષ્ઠ આહાર છે, જે તેના યોગ્ય વૃદ્ધિ, વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ જરૂરી છે.




  • કોલોસ્ટ્રોમનું મહત્વ: જન્મ પછી માતાના દૂધમાંથી નીકળતું પીળાશ પડતું ચીકણું પ્રવાહી (કોલોસ્ટ્રોમ) શિશુ માટે અત્યંત પૌષ્ટિક હોય છે. તે બાળકના પાચનતંત્રને મજબૂત કરે છે તેમજ શરદી, ઉધરસ, ઝાડા, દમ અને ચામડીના રોગો સામે રક્ષણ પૂરું પાડે છે.




  • સ્તનપાનની રીત: સ્તનપાન એ શારીરિક અને માનસિક પ્રક્રિયા હોવાથી સ્વચ્છતા રાખીને શાંત વાતાવરણમાં કરાવવું જોઈએ. દૂધ પીવડાવ્યા પછી બાળકને ખભા પર રાખીને હળવેથી થપથપાવવું જેથી પેટમાં ગયેલી હવા નીકળી જાય.




  • ઉંમર મુજબ આહારનું આયોજન:





    • ૧૦ મહિના સુધી: માત્ર સ્તનપાન કરાવવું.




    • ૪ મહિના પછી: સંતરાનો રસ, દાળનું પાણી, મગનું પાણી કે શાકભાજીના સૂપ આપી શકાય.




    • ૬ મહિના પછી: ભાત, ખીચડી, દલીયો, ખીર, બાફેલું કેળું/સફરજન અને છાશ જેવા નરમ ખોરાકથી શરૂઆત કરી ધીમે ધીમે રોટલી તરફ આગળ વધવું.




    • ૧ વર્ષ પછી: સ્તનપાન છોડાવીને એક ભાગ પાણી મેળવી ઉકાળેલું ગાયનું દૂધ અને અન્ય પૌષ્ટિક આહાર આપવો.
















 
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```