chapter 9

ધોરણ 11 | విષય: Grahvigan

૧. વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો:

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: મોટી
B: નાની
C: મધ્યમ
D: અત્યંત નાની

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: પાસે પાસે
B: દૂર દૂર
C: અલગ અલગ
D: સામસામે

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: સામસામે
B: પાછળ
C: બાજુમાં
D: ઉપર-નીચે

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
A: મોટી
B: વિશાળ
C: મધ્યમ
D: નાની

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: કોઠારની પાસે
B: બેઠક ખંડની પાસે
C: પૂજા ઘરની પાસે
D: શૌચાલયની પાસે
૨. એક-બે વાક્યમાં ઉત્તર આપો:

સાચો જવાબ: ખાળ અને ગટરની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે એઠવાડ અને પાણી સહેલાઈથી વહી જાય. ગટરની આજુબાજુ પણ ટાઇલ્સ લગાવવી જોઈએ.

સાચો જવાબ: દીવાલો પર તેલ અને મસાલાના છાંટા ઊડે ત્યારે સહેલાઈથી સાફ કરી શકાય તે માટે ગ્લેઝડ ટાઇલ્સ કે સુંવાળા પથ્થર લગાવેલા હોવા જોઈએ.

સાચો જવાબ: ધુમાડિયું (ઇલેક્ટ્રોનિક ચીમની) રસોઈ દરમિયાન ઉત્પન્ન થતો ધુમાડો, નકામો વાયુ અને વધારાની વાસને બહાર ફેંકી દે છે, જેથી સ્વાસ્થ્ય જળવાય છે.

સાચો જવાબ:

રસોડાં મુખ્યત્વે બે પદ્ધતિનાં હોય છે:





  1. દેશી પદ્ધતિ (બેસીને રસોઈ કરવાની)




  2. વિદેશી/પાશ્ચાત્ય પદ્ધતિ (ઊભા રસોડાની)




સાચો જવાબ: રસોડાની ફર્શ પર સહેલાઈથી સાફ કરી શકાય અને પાણી કે કચરો ન ભરાઈ રહે તેવી ટાઇલ્સ અથવા કોટાસ્ટોન લગાવવો જોઈએ.

સાચો જવાબ: રસોડાની ફર્શનો ઢાળ મોરી (ગટર/સિંક) તરફ રાખવો જેથી પાણી સરળતાથી વહી જાય અને ધોવામાં સુવિધા રહે.

સાચો જવાબ:

રસોડામાં ૩ સેન્ટર રાખવામાં આવે છે:





  1. પ્રિપેરેશન સેન્ટર (પૂર્વતૈયારી માટે)




  2. કુકિંગ સેન્ટર (રાંધવા માટે)




  3. ક્લીનિંગ સેન્ટર (સફાઈ માટે)




૩. ટૂંકમાં ઉત્તર આપો:

સાચો જવાબ: દેશી પદ્ધતિમાં બેસીને રસોઈ કરવાની હોવાથી ગૃહિણીએ વારંવાર ઊઠબેસ કરવી પડે છે. આથી સમય અને શક્તિનો વ્યય થાય છે, ગૃહિણી વધુ થાકી જાય છે અને તેના સ્વાસ્થ્ય તથા સ્વભાવ પર નકારાત્મક અસર પડે છે.

સાચો જવાબ:

પાશ્ચાત્ય (ઊભા) પદ્ધતિમાં મુખ્યત્વે ૪ પ્રકારનાં રસોડાં હોય છે:





  1. 'U' (યુ) આકારનું રસોડું




  2. 'L' (એલ) આકારનું રસોડું




  3. II (સમાંતર) રસોડું




  4. 'I' (આઈ) આકારનું રસોડું




સાચો જવાબ:


  • કચરાપેટીની સાઇઝ કચરાના પ્રમાણ અને જગ્યા અનુસાર (બહુ મોટી કે નાની નહીં) પસંદ કરવી.




  • કચરાપેટીને ફરજિયાત ઢાંકણ હોવું જોઈએ (શક્ય હોય તો પગથી પેડલ દબાવીને ખુલે તેવું), જેથી દુર્ગંધ અને માખીઓ ન ફેલાય.




સાચો જવાબ: ઝાપટિયાં માટે જૂની ચાદરનાં કે સુતરાઉ કાપડનાં ચારે છેડા ઓટેલાં ડસ્ટર અથવા બજારમાં મળતા તૈયાર ફ્લાલીનના કાપડના ટુકડા પસંદ કરવા જોઈએ.
૪. ટૂંકનોંધ લખો:

સાચો જવાબ: ગૃહસફાઈમાં જુદા જુદા કાર્યો માટે જુદા જુદા બ્રશ વપરાય છે. જેમ કે સાવરણીની જગ્યાએ વાપરવાનું બ્રશ, ગાલીચા સાફ કરવાનું કડક બ્રશ અને ટોયલેટ સાફ કરવાનું વધુ કડક બ્રશ. તેની બોડી લાકડા કે પ્લાસ્ટિકની હોય છે અને તેમાં પ્લાસ્ટિક, મેટલ કે વાળના બ્રિસલ્સ જડેલા હોય છે. જમીન પર પોલિશ કરવા માટે ઇલેક્ટ્રિક અને નોન-ઇલેક્ટ્રિક બ્રશ પણ આવે છે.

સાચો જવાબ: આ પ્રકારનું રસોડું આજકાલ ખૂબ જ પ્રચલિત છે. તેમાં કુકિંગ સેન્ટર, પ્રિપેરેશન સેન્ટર અને ક્લીનિંગ સેન્ટર એકબીજાની ખૂબ નજીક/પાસપાસે હોય છે. જેથી ગૃહિણી ખૂબ જ ત્વરાથી અને ઓછા આંટાફેરામાં કામ કરી શકે છે, જેનાથી સમય અને શક્તિનો બચાવ થાય છે.

સાચો જવાબ: આ પ્રકારનું રસોડું નાનાં ઘરોમાં વધુ જોવા મળે છે. તેમાં એક જ પ્લેટફોર્મ પર ત્રણેય સેન્ટર (કુકિંગ, પ્રિપેરેશન અને ક્લીનિંગ) હોય છે. જગ્યાના અભાવે પ્લેટફોર્મ પર વધુ વસ્તુઓ ભેગી થઈ જાય છે, જેથી વારંવાર સાફ કરવું પડે છે અને ગૃહિણીનો સમય તથા શક્તિ વધુ વપરાય છે.
૫. સવિસ્તર ઉત્તર આપો:

સાચો જવાબ:


  • સિદ્ધાંત: વેક્યુમ ક્લીનર શૂન્યાવકાશ (Vacuum)ના સિદ્ધાંત પર કામ કરે છે. મશીનની અંદર એકદમ શૂન્યાવકાશ ઉત્પન્ન થતાં બહારની ધૂળ અને કચરો અંદર ખેંચાઈ જાય છે અને મશીનની અંદર આવેલી ડસ્ટબેગમાં એકઠો થાય છે.




  • ઉપયોગ: તેનો ઉપયોગ સોફા, ગાદલાં, કારપેટ, ઘરની દીવાલો, ફર્નિચર, ગાડી વગેરેની કોરી સફાઈ માટે થાય છે. તેની સાથે જુદા જુદા કામ માટે જુદી જુદી એટેચમેન્ટ્સ આવે છે.




સાચો જવાબ:

રસોડામાં અકસ્માતો (પડી જવું, દાઝવું, લપસી જવું) અટકાવવા નીચેની કાળજી રાખવી:





  1. માળિયા કે ઊંચી અભરાઈ પરથી વસ્તુ ઉતારવા મજબૂત ટેબલ કે સીડીનો ઉપયોગ કરવો.




  2. ફર્શ પર તેલ કે ઘી ઢોળાય તો તરત જ સાફ કરી નાખવું જેથી લપસી ન જવાય.




  3. દીવાસળી કે લાઇટર સુરક્ષિત જગ્યાએ રાખવા અને સળગેલી દીવાસળી ઓલવીને જ કચરાપેટીમાં નાખવી.




  4. ગૅસ કે સ્ટવ નજીક કપડાં લટકતાં ન રાખવાં અને ગૅસ વપરાયા પછી સિલિન્ડરનું રેગ્યુલેટર બંધ કરવું.




  5. ઊકળતું દૂધ કે ગરમ પાણી નીચાણવાળી જગ્યાએ ન રાખવું.




  6. વિદ્યુત સાધનો કે સ્વિચો ખરાબ હોય તો તરત જ સમારકામ કરાવવું અને ભીના હાથે સ્વિચ ન અડકવી.




સાચો જવાબ: રસોડાના પ્લેટફોર્મની ઉપરની દીવાલ પર ઓછામાં ઓછી ૪ ફૂટ સુધી ગ્લેઝડ ટાઇલ્સ લગાવવી જોઈએ. રાંધતી વખતે ઊડતાં તેલ અને મસાલાના છાંટા દીવાલ પર ચોંટે તો તેને સાબુના પાણીથી સહેલાઈથી સાફ કરી શકાય છે. ચોકડી અને સિંકની આજુબાજુની દીવાલ પર પણ ટાઇલ્સ લગાવવી જોઈએ જેથી પાણીથી દીવાલ ખરાબ ન થાય.

સાચો જવાબ:




    1. રસોડું ઘરની અંદરના ભાગમાં ડ્રોઇંગરૂમ (બેઠક ખંડ) અને વાંચનરૂમથી દૂર પરંતુ કોઠારની નજીક હોવું જોઈએ.




    2. જો ડાઇનિંગ રૂમ અલગ હોય તો તે રસોડાની નજીક હોવો જોઈએ.




    3. રસોડામાં પૂરતો હવા-ઉજાસ હોવો જોઈએ, પરંતુ બારી-બારણાંની ગોઠવણી એવી હોવી જોઈએ કે ગૅસની આંચ પર સીધો પવન ન આવે.












 
 

```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```