chapter 5

ધોરણ 12 | విષય: Vanijya

1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો :

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
A: મૂડી સમાન છે.
B: જવાબદારી છે.
C: શક્તિ છે.
D: અમૂલ્ય મિલકત છે

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: વેચાણ-વૃદ્ધિ
B: ગુણવત્તા અંકુશ
C: કર્મચારી આયોજન
D: ઉત્પાદન

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: અરજી-પત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી.
B: આવકાર અને પ્રાથમિક મુલાકાત
C: રૂબરૂ મુલાકાત
D: જરૂરી કસોટીઓ લેવી.

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: ભરતીનું કાર્ય કહેવાય
B: સામાન્ય કાર્ય કહેવાય
C: જાહેરાતનું કાર્ય કહેવાય
D: પસંદગીનું કાર્ય કહેવાય

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
A: બુદ્ધિ-કસોટી
B: અભિરુચિ કસોટી
C: મનોવૈજ્ઞાનિક કસોટી
D: ધંધાકીય કસોટી

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: મુશ્કેલ છે.
B: ટૂંકી અને સરળ છે.
C: ખર્ચાળ છે.
D: લાંબી અને વિશિષ્ટ છે.

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: ઉત્પાદકીય
B: હેતુલક્ષી
C: સંચાલકીય
D: વહીવટી

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: બઢતી આપવી
B: પસંદગી કરવી
C: તાલીમ આપવી
D: બદલી કરવી

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
A: બુદ્ધિ-કસોટી
B: ધંધાકીય કસોટી
C: અભિરુચિ કસોટી
D: મનોવૈજ્ઞાનિક કસોટી
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો :

સાચો જવાબ:


  • HRM: Human Resource Management (માનવ સંસાધન સંચાલન)




  • IIM: Indian Institute of Management (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ)




  • IIT: Indian Institute of Technology (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી)




સાચો જવાબ: કર્મચારી વિનાના વ્યવસ્થાતંત્રને આત્મા વગરના હાડપિંજર સાથે સરખાવવામાં આવે છે.

સાચો જવાબ: (i) બુદ્ધિ કસોટી, (ii) અભિરુચિ કસોટી, (iii) ધંધાકીય કસોટી, અને (iv) મનોવૈજ્ઞાનિક કસોટી.

સાચો જવાબ: પસંદગીની પ્રક્રિયાનો આધાર એકમનું કદ, પ્રકાર અને કર્મચારીઓના પ્રકાર પર રહેલો છે.

સાચો જવાબ: નવું એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ થાય, કર્મચારી રાજીનામું આપે, અથવા કર્મચારીનું મૃત્યુ કે નિવૃત્તિ થાય ત્યારે ભરતી કરવી પડે છે.
3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો :

સાચો જવાબ:


  • ભરતી: તે યોગ્ય કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની હકારાત્મક પ્રક્રિયા છે.




  • પસંદગી: તે આવેલી અરજીઓની ચકાસણી કરી તેમાંથી યોગ્ય ઉમેદવારની નિમણૂંક કરવાની નકારાત્મક પ્રક્રિયા છે.




સાચો જવાબ:


  • આંતરિક પ્રાપ્તિસ્થાનો: (1) બઢતી આપીને, (2) બદલી કરીને, (3) કર્મચારીઓના મિત્રો કે સગાસંબંધીને તક આપીને, (4) અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને, (5) બઢતી સાથે બદલી કરીને, (6) પ્રતિક્ષાયાદી.




  • બાહ્ય પ્રાપ્તિસ્થાનો: (1) જાહેરાત દ્વારા, (2) રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા, (3) શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, (4) મજૂર સંઘો દ્વારા, (5) ઠેકેદાર દ્વારા, (6) દ્વાર (Gate) પર ભરતી, (7) આધુનિક પદ્ધતિ.




સાચો જવાબ:

વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન.



(4) ભરતી એટલે શું ?



જવાબ : વિશાળ અર્થમાં, ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા.


સાચો જવાબ: સરળ શબ્દોમાં, તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન.

સાચો જવાબ: (1) આવકાર અને પ્રાથમિક મુલાકાત, (2) અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી, (3) જરૂરી કસોટીઓ લેવી, (4) રૂબરૂ મુલાકાત, (5) ભૂતકાળની કારકિર્દીની તપાસ, (6) પ્રાથમિક પસંદગી, (7) તબીબી તપાસ, (8) નિમણૂંકપત્ર, (9) એકમ પરિચય અને કાર્યની સોંપણી.

સાચો જવાબ: ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ પસંદ કરેલા ઉમેદવારોમાંથી એક યાદી તૈયાર કરવામાં આવે છે તેને 'પ્રતિક્ષાયાદી' કહે છે. ભવિષ્યમાં ભરતી માટે તેનો ઉપયોગ થાય છે.

સાચો જવાબ: કારણ કે કર્મચારી વ્યવસ્થામાં ફક્ત કર્મચારી કલ્યાણની બાબતો જ નહીં, પરંતુ કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા અને તેમનો વિકાસ કરવાના કાર્યોનો પણ સમાવેશ થાય છે.

સાચો જવાબ:


  • બુદ્ધિ કસોટી: ઉમેદવારની બુદ્ધિ, ચપળતા, યાદશક્તિ, વિચાર શક્તિ, નિર્ણય શક્તિ જાણી શકાય છે.




  • અભિરુચિ કસોટી: જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યે ઉમેદવારની અભિરુચિ કે રસ જાણી શકાય છે.




સાચો જવાબ:


  • ધંધાકીય કસોટી: ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય તે અંગે તેનામાં આવડત છે કે નહિ તે જાણી શકાય છે.




  • મનોવૈજ્ઞાનિક કસોટી: ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ તથા ટેવ અંગે જાણી શકાય છે.




4. નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ લખો :

સાચો જવાબ:

માનવ સંસાધન સંચાલન (HRM) એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું, તેમની પ્રાપ્તિ, જાળવણી અને વિકાસની પ્રક્રિયા છે. માનવ સંસાધન સંચાલનની કામગીરીને બે ભાગમાં વહેંચી શકાય:





  • (A) આયોજન સાથે સંબંધીત બાબતો: (i) કર્મચારીઓનું આયોજન અને નવી નિમણૂંક કરવી, (ii) જરૂર મુજબ કર્મચારી સંખ્યા ઘટાડવી, (iii) લાયકાત મુજબ કાર્ય સોંપવું, (iv) કાર્ય સંબંધી જ્ઞાન વધારવું.




  • (B) વળતર અને વિકાસ સંબંધી બાબતો: (i) તાલીમ આપવી, (ii) નિષ્ણાત બને તેવું વાતાવરણ પૂરું પાડવું, (iii) યોગ્ય વળતર અને લાભ આપવા, (iv) કાર્યસંબંધી સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવો.




સાચો જવાબ:














































ક્રમ મુદ્દા તાલીમ વિકાસ
(1) અર્થ કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન.
(2) ઉદ્દેશ કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ. સંચાલકો-અધિકારીઓની આંતરિક શક્તિઓ વિકસાવી આવનારા પડકારોનો સામનો કરવાનો ઉદ્દેશ.
(3) કેન્દ્રસ્થાને તાલીમમાં કાર્ય કેન્દ્રસ્થાને છે. વિકાસમાં ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો કેન્દ્રસ્થાને છે.
(4) સમય અને ખર્ચ તાલીમનો સમયગાળો ટૂંકો અને ઓછો ખર્ચાળ છે. વિકાસનો સમયગાળો લાંબો અને પ્રમાણમાં વધુ ખર્ચાળ છે.
(5) કોણ આપે ? નિરીક્ષકો, અનુભવી કર્મચારીઓ અથવા નિષ્ણાતો દ્વારા. જુદા-જુદા ક્ષેત્રના નિષ્ણાતો અને શૈક્ષણિક સંસ્થાઓની મદદ લેવાય છે.
(6) કોને અપાય ? તળ સપાટીના કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. ઉચ્ચ અને મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો અને અધિકારીઓ માટે.

સાચો જવાબ: સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. જડ સાધન-સામગ્રી કરતાં લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે, કારણ કે યંત્રો આપોઆપ નથી ચાલતા પણ કર્મચારીઓ ચલાવે છે. ભૌતિક સાધનો ઉત્તમ હોય પરંતુ કર્મચારીઓ અયોગ્ય હોય તો એકમ સફળ થતું નથી. કુશળ કર્મચારીઓ એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે અને ધ્યેય સિદ્ધિ સરળ બનાવે છે.

સાચો જવાબ: સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે, જે વિચારે છે અને નિર્ણયો લે છે. કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના હાથ-પગનું સ્થાન ધરાવે છે. તેમના વિના આયોજનનો અમલ કે એકમની પ્રવૃત્તિઓ થઈ શકે નહિ.

સાચો જવાબ: તાલીમ આપવા માટે અલગ વિભાગ, અધિકારીઓ અને તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવું પડતું હોવાથી તે ખર્ચાળ લાગે છે. પરંતુ તાલીમના અભાવે કાચા માલનો બગાડ, અકસ્માતો, સાધનોને નુકસાન અને બિનકાર્યક્ષમતા વધે છે, જે એકમને વધુ મોટું નુકસાન પહોંચાડે છે. તેથી તાલીમનો ખર્ચ એ ખર્ચ ન ગણતાં મૂડી રોકાણ ગણવું જોઈએ.
5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો :

સાચો જવાબ:


  • અર્થ: સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે.




  • લક્ષણો: (1) સંચાલનનું અગત્યનું કાર્ય, (2) કાયમી પ્રક્રિયા, (3) માનવ સંબંધો સાથે નિસબત, (4) પ્રવૃત્તિઓ ગતિશીલ બને, (5) અન્ય કાર્યો સાથે સંબંધ, (6) વિસ્તૃત પ્રવૃત્તિ, (7) મૂડી ખર્ચ (રોકાણ).




સાચો જવાબ: કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ આ મુજબ છે: (1) ચાલક બળ, (2) પ્રવૃત્તિઓ ગતિશીલ રહે, (3) સંચાલનનાં અન્ય કાર્યો માટે જરૂરી, (4) એકમના હાથ-પગ, (5) કર્મચારીઓમાં સંતોષ, (6) સંબંધોમાં સંવાદિતા, (7) એકમની પ્રતિષ્ઠામાં વધારો, (8) સતત ચાલતી પ્રક્રિયા.

સાચો જવાબ:


  • અર્થ: વિશાળ અર્થમાં, ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા.




  • આંતરિક પ્રાપ્તિસ્થાનો: (1) બઢતી આપીને, (2) બદલી કરીને, (3) કર્મચારીઓના મિત્રો કે સગાસંબંધીને તક આપીને, (4) અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને, (5) બઢતી સાથે બદલી કરીને, (6) પ્રતિક્ષાયાદી.




  • બાહ્ય પ્રાપ્તિસ્થાનો: (1) જાહેરાત દ્વારા, (2) રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા, (3) શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, (4) મજૂર સંઘો દ્વારા, (5) ઠેકેદાર દ્વારા, (6) દ્વાર (Gate) પર ભરતી, (7) આધુનિક પદ્ધતિ.




સાચો જવાબ:

પસંદગીની પ્રક્રિયાના તબક્કા નીચે મુજબ છે:



(1) આવકાર અને પ્રાથમિક મુલાકાત



(2) અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી



(3) જરૂરી કસોટીઓ લેવી (બુદ્ધિ, અભિરુચિ, ધંધાકીય, મનોવૈજ્ઞાનિક કસોટી)



(4) રૂબરૂ મુલાકાત



(5) ભૂતકાળની કારકિર્દીની તપાસ



(6) પ્રાથમિક પસંદગી



(7) તબીબી તપાસ



(8) નિમણૂંકપત્ર



(9) એકમ પરિચય અને કાર્યની સોંપણી



(5) તાલીમ એટલે શું ? તેનું મહત્ત્વ સમજાવો.



જવાબ :





  • અર્થ: કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ.




  • મહત્ત્વ: (1) આધુનિક જાણકારી, (2) સલામતી, (3) કાર્યસંતોષ વધે, (4) કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો, (5) નફામાં વૃદ્ધિ, (6) ખર્ચમાં ઘટાડો, (7) કર્મચારીઓનો વિકાસ, (8) અન્ય લાભ.




સાચો જવાબ:


  • અર્થ: ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ.




  • મહત્ત્વ: (1) ટેકનિકલ જ્ઞાનમાં વધારો, (2) નવાં સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા, (3) એકમનો વિકાસ, (4) સાધનોનો મહત્તમ ઉપયોગ, (5) સમસ્યાઓનો ઉકેલ, (6) અસરકારક નિરીક્ષણ, (7) તણાવમાં ઘટાડો, (8) વિકાસ કાર્યક્રમ દ્વારા ભવિષ્ય માટે અધિકારીઓ તૈયાર કરવા.




```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```