Chapter 3

ધોરણ 6 | విષય: Gujarati

૧. વાતચીત (પ્રશ્નોત્તર)

સાચો જવાબ: ઉત્તર: જ્યારે ચોમાસાના વાતાવરણ અને વરસાદનું સુંદર વર્ણન થતું હતું ત્યારે વધારે મજા આવી. આંખો બંધ રાખીને સાંભળવાથી કલ્પનાશક્તિ વધે છે અને બધું દ્રશ્ય આપણી નજર સમક્ષ આબેહૂબ ઊભું થાય છે.

સાચો જવાબ:


  • ઉત્તર: વાદળોમાં રહેલા ઘન અને ઋણ વીજભારિત કણો જ્યારે એકબીજા સાથે ઘસાય છે કે અથડાય છે, ત્યારે મોટો વીજપ્રવાહ ઉત્પન્ન થાય છે જેના કારણે વીજળી ચમકે છે.




સાચો જવાબ:

ઉત્તર: સૂર્યની ગરમીથી દરિયાનું પાણી વરાળ બની આકાશમાં જાય છે, તેના વાદળાં બંધાય છે અને ઠંડા પડીને પાણીનાં ટીંપાં રૂપે પૃથ્વી પર પડે છે.


સાચો જવાબ: ઉત્તર: દેડકા, અળસિયાં, ગોકળગાય, કાનખજૂરા અને વિવિધ પ્રકારના ઢાલિયાં કીડા.

સાચો જવાબ: ઉત્તર: પૂર વખતે નદીમાં ખૂબ પાણી આવે છે અને તે ગામ કે ખેતરોમાં ફરી વળે છે. ચારેય બાજુ પાણી ભરાઈ જવાથી લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

સાચો જવાબ: ઉત્તર: કૂંપળોમાં આછો લીલો, તાંબાવર્ણો (લાલસૂમ), ગુલાબી અને પીળો રંગ જોવા મળે છે.

સાચો જવાબ: ચોમાસામાં વાદળાં હાથી, પર્વત, ઘોડા, રૂના ઢગલા કે પંખી જેવા વિવિધ આકારોમાં દેખાય છે. (વિદ્યાર્થીઓએ નોટબુકમાં તેવા ૫ આકાર દોરવા).

સાચો જવાબ: વરસાદ પડે ત્યારે મને બગીચામાં કે ખુલ્લા મેદાનમાં પલળવા અને કાગળની હોડી તરાવવા જવું ગમે છે, કારણ કે ત્યાં ખૂબ આનંદ આવે છે.

સાચો જવાબ:


  • ૧. સીઝનનો અનુભવ: લૂ, ટાઢ, ઉકળાટ, ઝાકળ, તડકો, ભેજ.




  • ૨. સીઝનનું વર્ણન: લીલુંછમ, સોનેરી, ધૂંધળું, વાદળછાયું.




  • ૩. ચોમાસા કે વરસાદની વિશેષતા દર્શાવતા: મેઘધનુષ, વીજળી, ગરજવીજ, મસમોટાં ટીંપાં, રેલમછેલ, પૂર, સામુદ્રધુની.




  • ૪. કલ્લોલ દર્શાવતા: કેકા, મોર, ટહુકા, કિલકિલાટ.




  • ૫. પક્ષીઓને લગતા: સક્કરખોરો, પીંછા, પૂંછડી, ક્રોંચ, ચકોર, ઘૂવડ, પાંખો, કાગડો.




  • ૬. ક્રિયાની વિશેષતા: વારંવાર, ચાલવું, દોડવું, ગરજવું, કૂદવું, તરવું, પલળવું, ઊડવું, ખળખળ.




સાચો જવાબ:

૧. તરવરિયાં - ચંચળ, ચપળ, અધીરાં





  • [✓] નાના બાળકો બહુ તરવરિયાં હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં.





૨. વેગ - ઝડપ





  • [✓] ઢાળ પર સાઇકલ સડસડાટ સરકે, તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે.




  • [✓] ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે.




  • [✓] સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલરેટર આપવું પડે.





૩. નાજુક - કોમળ, મૃદુ





  • [✓] આ ગાદલું તો રૂ જેવું નાજુક છે.




  • [✓] નાના બાળકોનાં હાડકાં નાજુક હોય છે.





૪. હર્ષ - આનંદ





  • [✓] આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો.




  • [✓] ખો-ખોમાં અમારી ટીમ જીતી એટલે અમે હર્ષથી કિકિયારીઓ કરી ઉઠ્યાં.





૫. સૌંદર્ય - સુંદરતા, મનોહરતા





  • [✓] સૂર્યાસ્ત સુંદર જ હોય, તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારી દે છે.




૪. ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે? યોગ્ય વિકલ્પ પસંદ કરો

સાચો જવાબ: સાચો જવાબ: b. પવનથી ઝાડનાં ડાળી-પાનડાંનું હલવું.

સાચો જવાબ: સાચો જવાબ: b. બધે લીલું ઘાસ ઊગી નીકળ્યું છે.

સાચો જવાબ: સાચો જવાબ: b. ચોમાસામાં ઊછળતાં નદીનાં પાણી સાથે ફૂલ ઊછળે છે.
૫. પ્રશ્નોના જવાબ લખો

સાચો જવાબ: નદીનું પાણી ચોખ્ખું હતું. તેમાં વહેતા પાણીની નીચેના કાંકરા અને તળિયું સ્પષ્ટ દેખાતું હતું તેથી ખબર પડી.

સાચો જવાબ: પવન વાવાને કારણે બાવળના ઝાડની ડાળીઓ અને પાંદડાં સતત હલતાં હતાં.

સાચો જવાબ: કારણ કે નિશાળેથી છૂટીને ઘરે જતા બાળકો જ સામાન્ય રીતે વરસાદના વહેતા પાણીમાં કાગળની હોડી બનાવીને તરતી મૂકવાની રમત રમતા હોય છે.

સાચો જવાબ: સક્કરખોરો એ ખૂબ નાનું અને ચપળ પક્ષી છે. તેની ચાંચ વાંકી અને લાંબી હોય છે, જેના વડે તે ફૂલોમાંથી મધ (રસ) ચૂસે છે.

સાચો જવાબ: ગીજુભાઈ બાળકોને પ્રકૃતિના સૌંદર્યને માણવાની, વરસાદમાં પલળવાની અને ચોમાસાના વાતાવરણનો આનંદ લેવાની સલાહ આપે છે.

સાચો જવાબ: ૧. મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે. હું ઝડપથી દોડીશ. ૨. વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકની થઈ ગઈ છે, હું સાચવીને ચાલીશ. ૩. હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ ઘસીઘસીને ધોઈશ. ૪. મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ. ૫. મામીએ લાપસી રાંધી છે, હું ધરાઈને જમીશ. ૬. દાદાને હવે શાંતિથી સંભળાય છે એટલે તે ધીમેથી / ગુસ્સે થઈને બોલે છે. ૭. ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. ૮. નાના છોકરાં તો રમતાં રમતાં લડી પડે ને રડતાં રડતાં હસી પડે.

સાચો જવાબ: એક પહેલવાન છોકરો હતો. એ મજબૂત ઊભો રહ્યો. એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના નીચે ખભા ઉપર ચડી ગયો, એનાથીય હલકો હતો તે બીજા છોકરાના ખભા ઉપર ચડી ગયો. ચારેયમાં સૌથી નાનો પર હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો. એ તો ઉંચે પહોંચી ગયો. એના હાથમાં પાકી કેરી આવી ગઈ. તે સુગંધીદાર પણ હતી. ત્રીજો તો હલકો છોકરાના ખભા ઉપર જ ઘણાસીધો ખાવા માંડ્યો.

સાચો જવાબ:














































નામ વિશેષણ ક્રિયા વિશેષણ
ભાષણ લાંબું પીરસવું ઉતાવળે
ટેબલ લંબચોરસ રમવું સાચવીને
મોબાઇલ નવો હસવું ખડખડાટ
દાળ તીખી વાંચવું ઝડપથી
છોકરી હોશિયાર સાંભળવું ધ્યાનથી
ચા ઠંડી જમવું ધીમેથી

સાચો જવાબ:


  • ભાષણ $\rightarrow$ લાં બુલચક $\rightarrow$ ઉદાહરણ મુજબ: લાંબુલચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો.




  • ટેબલ $\rightarrow$ લંબચોરસ $\rightarrow$ વર્ગખંડમાં લંબચોરસ ટેબલ મૂકેલું છે.




  • ફોન $\rightarrow$ નવો $\rightarrow$ પપ્પાએ મારા માટે નવો ફોન લીધો.




  • દાળ $\rightarrow$ તીખી $\rightarrow$ આજે રસોઈમાં તીખી દાળ બની છે.




  • છોકરી $\rightarrow$ હોશિયાર $\rightarrow$ મનીષા ખૂબ હોશિયાર છોકરી છે.




  • ચા $\rightarrow$ ઠંડી $\rightarrow$ ટેબલ પર પડેલી ચા ઠંડી થઈ ગઈ.




સાચો જવાબ: ૧. દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઊઠ્યા પછી અને રાત્રે સૂતાં પહેલાં નિયમિત બ્રશ કરે છે. ૨. મીનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે, તે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે છે. ૩. મોટાભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય, રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય. ૪. નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે. ૫. સલીમના મામાનું ઘર નજીક છે, તે તો મામાને ત્યાં વારેઘડીએ પહોંચી જાય.

સાચો જવાબ: ૧. થાળી / દૂધ / લાડવા જેવો ચાંદો ૨. મોતી / બિલાડીનાં બચ્ચાં જેવી આંખ ૩. કુંભકર્ણ / રાક્ષસ જેવી ઊંઘ ૪. ચકોર / ડોગલા જેવું બાળક ૫. થાળી / કાગળ જેવું મોંઢું ૬. નેપકિન / કાગળ જેવો રૂમાલ
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```