ધોરણ 6 | విષય: Sanskrit ds
(પાઠ્યપુસ્તકના ચિત્રો મુજબ આપેલા અંગોના સંસ્કૃત નામો નીચે મુજબ છે)
મોં / ચહેરો → मुखम्
આંખ → नेत्रम्
કાન → कर्णः
હાથ → हस्तः
પગ → पादः (અથવા चरणः)
दन्ताः (દાંત)
ओष्ठः (હોઠ)
नेत्रम् (આંખ)
मुखम् (મોં)
नासिका (નાક)
जिह्वा (જીભ)
वक्षः (છાતી)
उदरम् (પેટ)
करः (હાથ)
चरणः (પગ)