ધોરણ 6 | విષય: Sanskrit ds
पुरस्कुरु (પુરસુકુરુ)
कुरु पृष्ठम् (કુરુ પૃષ્ઠમ્)
भ्रामय तम् (ભ્રામય તમ્)
नृत्यामः (નૃત્યામઃ)
खादामः (ખાદામઃ)
सर्वांगम् (સર્વાંગમ્)
पुरः → આગળ
पृष्ठम् → પાછળ
ગોલાકારમ્ → ગોળ ગોળ
દક્ષિણહસ્તમ્ → જમણો હાથ
વામપાદમ્ → ડાબો પગ
ગાહ્યામઃ → ગાઇએ છીએ
નૃત્યામઃ → નાચીએ છીએ
ખેલામઃ → રમીએ છીએ
ખાદામઃ → ખાઇએ છીએ
दक्षिणपादम्
मन्दम्
पुरस्कुरु
गोलाकारम्
पृष्ठम्
भ्रामय तम्
मिलित्वा
| સંસ્કૃત શબ્દ | વિરુદ્ધાર્થી શબ્દ | ગુજરાતી અર્થ |
|---|---|---|
| दक्षिण (જમણું) | X | वाम (ડાબું) |
| मन्दम् (ધીમે) | X | शीघ्रम् (ઝડપી) |
| पुरः (આગળ) | X | पृष्ठम् (પાછળ) |
મન્દં મન્દમ્ (ધીમે ધીમે)
શીઘ્રં શીઘ્રમ્ (ઝડપથી ઝડપથી)
શનૈઃ શનૈઃ (ધીમે ધીમે)
ઘૃષ્ટં ઘૃષ્ટમ્ ( ઘસીને / ઘસવાથી)
ઉદાહરણ: खेल → खेलामः
खाद् → खादामः
नृत् (नृत्य) → नृत्यामः
पठ् → पठामः
लिख् → लिखामः
पा (पिब्) → पिबामः
चल् → चलामः
भ्रम् → भ्रमामः