chapter 5

ધોરણ 6 | విષય: Sanskrit ds

સાચો જવાબ:


  • विद्यालयः ( વિદ્યાલયઃ )




  • प्रतिदिनम् ( પ્રતિદિનમ્ )




  • आगच्छामि ( આગચ્છામિ )




  • आरम्भः ( આરંભઃ )




  • प्रार्थनाखण्डः ( પ્રાર્થનાખંડઃ )




  • वर्गखण्डः ( વર્ગખંડઃ )




  • क्रीडाङ्गणम् ( ક્રીડાંગણમ્ )




  • उद्यानम् ( ઉદ્યાનમ્ )




  • उत्तमम् ( ઉત્તમમ્ )




સાચો જવાબ:

(1) અનિલસ્ય વિદ્યાલયઃ સુન્દરમ્ અસ્તિ।



→ રાજીવસ્ય વિદ્યાલયઃ સુન્દરઃ અસ્તિ।



(2) વિદ્યાલયે ક્રીડાકઃ અસ્તિ।



→ વિદ્યાલયે ક્રીડાંગણમ્ અસ્તિ।



(3) રાજીવઃ પુસ્તકાલયે ક્રીડતિ।



→ રાજીવઃ ક્રીડાંગણે ક્રીડતિ। (અથવા રાજીવઃ પુસ્તકાલયે પુસ્તકં પઠતિ।)



(4) ક્રીડાંગણે રાજીવઃ પઠતિ।



→ ક્રીડાંગણે રાજીવઃ ખેલતિ।



(5) રાજીવઃ નવવાદને વિદ્યાલયં ગચ્છતિ।



→ રાજીવઃ એકાદશવાદને વિદ્યાલયં ગચ્છતિ।


સાચો જવાબ:

(1) આ મારી શાળા છે.



→ એષઃ મમ વિદ્યાલયઃ અસ્તિ।



(2) મારી શાળા સુંદર છે.



→ મમ વિદ્યાલયઃ સુન્દરઃ અસ્તિ।



(3) શાળા અગિયાર વાગે શરૂ થાય છે.



→ વિદ્યાલયસ્ય આરંભઃ એકાદશવાદને ભવતિ।



(4) શાળામાં પુસ્તકાલય છે.



→ વિદ્યાલયે પુસ્તકાલયઃ અસ્તિ।



(5) હું રિસેસમાં મેદાનમાં રમું છું.



→ અહં વિરામસમયે ક્રીડાંગણે ખેલામિ।


સાચો જવાબ:

(1) રાજીવઃ પંચવાદને ગૃહં ગચ્છતિ। (પંચવાદને / સપ્તવાદને)



(2) મમ વિદ્યાલયઃ સુન્દરઃ અસ્તિ। (સુન્દરઃ / સુંદરમ્)



(3) અહં પ્રતિદિનં વિદ્યાલયમ્ ગચ્છામિ। (વિમાનયાનમ્ / વિદ્યાલયમ્)



(4) રાજીવઃ પુસ્તકાલયે પુસ્તકં પઠતિ। (ક્રીડાંગણે / પુસ્તકાલયે)


```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```