chapter 1

ધોરણ 6 | విષય: Science

સાચો જવાબ:

આપણા ખોરાકનાં મુખ્ય પોષકતત્ત્વો નીચે મુજબ છે:





  1. કાર્બોદિત (Carbohydrates)




  2. પ્રોટીન (Proteins)




  3. ચરબી (Fats)




  4. વિટામિન (Vitamins)




  5. ખનીજક્ષારો (Minerals) (આ ઉપરાંત આહારમાં પાચક રેસા (રૂક્ષાંશ) અને પાણી પણ આવશ્યક ઘટકો છે.)





 




 
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```