Chapter 6

ધોરણ 6 | విષય: SocialScience old

1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C) ગુરુ ચાણક્યના

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D) સમાજશાસ્ત્ર

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A) અવંતિ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B) સિલોન

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C) પ્રાકૃત
2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:

સાચો જવાબ: ઉત્તરઃ
સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાલ, દક્ષિણે મૈસૂર (હાલનું કર્ણાટક), પશ્ચિમે ગુજરાત-સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ (હાલનું ઓડિશા) સુધી ફેલાયેલું હતું.

સાચો જવાબ: ઉત્તરઃ
સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતાં ચાર પ્રદેશો મળ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી. સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. આમ, સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા.

સાચો જવાબ: ઉત્તરઃ
મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર ત્રણ વિભાગો(અંગો)માં વહેંચવામાં આવ્યું હતું.

સાચો જવાબ: ઉત્તરઃ
અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો.

સાચો જવાબ: ઉત્તર:
રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીનાં કાર્યો આ મુજબ છે:

1. સમગ્ર પ્રાંતમાં શાંતિ-વ્યવસ્થાની જાળવણી કરવી.
2.કરવેરા ઉઘરાવવા.
3. રાજાના આદેશોનું પાલન કરાવવું.
4. પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ(કેન્દ્ર)ને સતત વાકેફ કરતા રહેવું.
3. નીચે આપેલા વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

સાચો જવાબ: ઉત્તર:
ખોટું

સાચો જવાબ: ઉત્તર:
ખોટું

સાચો જવાબ: ઉત્તર:
ખરું

સાચો જવાબ: ઉત્તર:
ખરું
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```