Chapter 2

ધોરણ 7 | విષય: English

Activity 1 (B)

સાચો જવાબ:

(1) Mother gave her breakfast to the beggar. [✗]

(2) The boy was studying. [✓]

(3) Netaji gave his breakfast to the beggar. [✓]

(4) The boy did not eat anything. [✓]

(5) The beggar asked for some money [✗]


Activity 2.

સાચો જવાબ:

(1) at one blow — (ઍટ વન બ્લો)

(2) in our kingdom — (ઇન અવર કિંગડમ)

(3) a rich reward — (અ રિચ રિવૉર્ડ)

(4) behind the tree — (બિહાઇન્ડ ધ ટ્રી)


સાચો જવાબ:

(1) bit (બિટ) કરડવું – beat (બીટ) મારવું

(2) let (લેટ) પરવાનગી આપવી – late (લેટ) મોડું

(3) met (મેટ) મળ્યું -mat (મેટ) ચટાઈ

(4) sit (સિટ) બેસવું – seat (સીટ) બેસવાની જગ્યા

(5) get (ગેટ) મળવું – gate (ગેટ) દરવાજો

(6) dead (ડડ) મૃત – dad (ડડ) પિતા

(7) did (ડિડ) કર્યું – deed (ડીડ) કાર્ય

(8) met (મેટ) મળ્યું – mate (મેટ) સાથી

(9) head (હેડ) માથું – had (હંડ) હતું

(10) hid (હિડ) સંતાડ્યું – heed (હીડ) ધ્યાન આપવું

(11) fed (ફેડ) ખવડાવ્યું –fade (ફેડ) ઝાંખું પડવું

(12) set (સેટ) ગોઠવ્યું – sat (સંત) બેઠું


Activity 3.

સાચો જવાબ:

ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. તેને જલેબી ખૂબ ભાવતી. એક દિવસ એ તાજી જલેબી ખરીદી લાવ્યો. તેણે તેને એક થાળીમાં મૂકી. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખી બણબણતી જોઈ. “ગંદી માખીઓ, ઊડી જાઓ



તે બરાડ્યો, પણ તે ઊડી નહિ. તેણે એક ઝાટકે જ સાત માખીઓને મારી નાખી. તે મનમાં બોલ્યો, “વાહ ! એક ઘામાં સાત ! હું ખૂબ બહાદુર છું.



રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. તેમણે તેને બોલાવ્યો અને કહ્યું, ‘‘ગોપાલ, તું બહાદુર છોકરો છે. શું તે ખરેખર એક ઘામાં સાત મારી નાખ્યા?” ગોપાલે કહ્યું, “હા, મહારાજ, મેં (મારી નાખ્યા).” રાજાએ કહ્યું, “તને ખબર છે કે આપણા રાજ્યમાં બે ઘાતકી રાક્ષસો છે. તેઓ લોકોને હેરાન કરે છે. તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી.



ગોપાલે પૂછ્યું, “પહેલાં કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો હતો?”



 



રાજાએ ઉત્તર આપ્યો, “હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. તું બહાદુર છે. તે એક ઘામાં સાત મારી નાખ્યા. રાક્ષસો માત્ર બે જ છે. તેઓને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ



ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. પરંતુ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા | હતી. તેણે લાંબો સમય વિચાર્યું. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. તે આમ તેમ રખડ્યો.



તે પર્વતો અને ખીણોમાં ભટક્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. 



કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં તેણે રાક્ષસોને જોયા. તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ ડરી ગયો. તે મનમાં બોલ્યો, “અરે, રાક્ષસો ખરેખર કદાવર છે. તેઓ ઘાતકી પણ દેખાય છે. આ કામ ખરેખર કઠિન છે. હું તેઓની સાથે લડી શકે તેમ નથી.


Answer the following questions :

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A) jalebis

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B) flies

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D) They killed rach other

સાચો જવાબ:

Gopal was clever because he played a trick to make the two giants fight with each other. In this way, the giants killed each other.


સાચો જવાબ:

(1) The king asked Gopal to kill the giants. (2)

(2) Gopal killed seven flies at a blow. (1)

(3) The giants died. (5)

(4) The giants fought with each other. (4)

(5) Gopal threw some stones at the giant. (3)


Activity 5.

સાચો જવાબ:

Gopal bought fresh jalebis.

Did Gopal buy fresh jalebis ?

Yes, he did.



(1) The giants killed each other.

Did the giants kill each other ?

Yes, they did.



(2) Gopal did not throw stones at trees.

Did Gopal throw stones at trees ?

No, he didn’t.



(3) Gopal did not kill ten flies.

Did Gopal kill ten flies ?

No, he didn’t.



 



(4) The king promised a rich reward.

Did the king promise a rich reward?

Yes, he did.


સાચો જવાબ:

Examples : Gopal bought some fresh jalebis.

Who bought some fresh jalebis ?



(i) Gopal made a big belt.

Who made a big belt ?



(ii) Gopal threw stones at the giants.

Who threw stones at the giants ?



(1) Gopal killed seven flies at one blow.

What did Gopal kill at one blow?



(i) The king saw the dead giants.

What did the king see ?



(ii) Gopal liked jalebis.

What did Gopal like ?



(2) Gopal returned to the village the next day.

When did Gopal return to the village ?



(i) The king called Gopal in the morning.

When did the king call Gopal ?



(ii) The strong men met Gopal last night.

When did the strong men meet Gopal ?



(3) Gopal put jalebis in a dish.

Where did Gopal put jalebis ?



(i) Gopal went to the mountains.

Where did Gopal go ?



(ii) The young man hid behind the tree.

Where did the young man hide?


Activity 6.

સાચો જવાબ:

Gopal : Go away, dirty flies. (He kills seven flies at a blow.) Wow! Seven at one blow! How brave am I! (The king calls him.)

King : Gopal, I heard about you. You are a very brave boy. Did you really kill seven at one blow?

Gopal : Yes, Your Majesty. I killed seven at one blow.

King : You are a very useful person.

There are two cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them.

Gopal : Did anyone try to catch them before ?

King : Yes, many people tried. But they failed. You are brave. You killed seven at a blow. The giants are only two. Kill them and I will give you a rich reward.

(Gopal goes to the forest and finds

the giants. He throws stones at them.)

1st Giant: Why did you throw stones at me ?

2nd Giant: No. I did not throw stones at you. You threw stones at me.



(The giants fight with each other and die.)

Gopal : Your Majesty, both the giants are dead.

King : What! ! Is that true ?

Gopal : Yes, Your Majesty.

King : Gopal, you are really brave. You deserve half of my kingdom.


Activity 7.
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```