ધોરણ 7 | విષય: Gujarati
છૈયા : ઘડવૈયા
ટાળશું : ગજવશું / ફરશું
પોઢે : પડશે
પાણી : સરવાણી
પડવું – પડશું
ગાવું – ગાઈશું
વાંચવું – વાંચશું
ફરવું – ફરશું
લખવું – લખશું
૧. પૂડો – મધપૂડો (મધમાખીનું ઘર)
વાક્ય: ઝાડની ડાળી પર મોટો મધપૂડો બાંધેલો હતો.
૨. દરિયો – મધદરિયો (દરિયાનો મધ્ય ભાગ)
વાક્ય: અમારી નાવ મધદરિયે હાલક-ડોલક થવા લાગી.
૩. રાત – મધરાત (અડધી રાત / રાતનો મધ્ય ભાગ)
વાક્ય: મધરાતે ગામમાં કુતરાઓ ભસવા લાગ્યા.
૧. માટી-પાણી:
વાક્ય: કુંભારે માટી અને પાણી મેળવીને સુંદર માટલું બનાવ્યું.
૨. વિજય-પરાજય:
વાક્ય: રમતગમતમાં વિજય અને પરાજય તો મળ્યા કરે છે.
૩. ગૌરવ-સરવાણી:
વાક્ય: ભારતમાતાના ગૌરવ સ્મરણે આપણા હૃદયમાં ભાવોની સરવાણી વહેવા લાગે છે.