ધોરણ 7 | విષય: Gujarati
લાભ: અભ્યાસમાં મદદરૂપ, માહિતીની ઝડપી પ્રાપ્તિ અને સહેલાઈથી સંપર્ક.
ગેરલાભ: સમયનો બગાડ, આંખોની નબળાઈ, રમતોની લત અને સાઇબર ક્રાઈમનું જોખમ.
(પાઠની સમજૂતી મુજબ યોગ્ય વાક્યોની પસંદગી)
સાચું વાક્ય: બાળકોને ગેમ રમવાની રજા મળતાં કાગારોળ કરી. / બસ દુર્ઘટનાના સમાચાર સાંભળતાં જ મુસાફરો વલોપાત કરવા લાગ્યા.
૧. “પણ મોબાઇલ અમારે તો જોવો હોય ને?”
ઉત્તર: આ વાક્ય રાજેશ કે વિદ્યાર્થીઓ બોલી શકે.
૨. “આજનો આપણી મિટિંગનો વિષય તો તમને ખબર જ છે ને?”
ઉત્તર: આ વાક્ય વર્ગશિક્ષક બોલી શકે.
૩. “હું એકલો ક્યાં વડાપાઉં ખાઉં છું તું પણ ખાય જ છે ને!”
ઉત્તર: આ વાક્ય વિવાન બોલી શકે.
૪. “આપણે સાઇબર ગુનાથી બચવું જોઈએ, નહીં તો નુકસાન થાય.”
ઉત્તર: આ વાક્ય વર્ગશિક્ષક બોલી શકે.