ધોરણ 7 | విષય: Sanskrit
एषा घटी । = આ ઘડિયાળ છે.
कः समयः ? = કેટલો સમય થયો છે?
सार्धद्विवादनम् = ૨:૩૦ (અઢી વાગ્યા)
सार्धपञ्चवादनम् = ૫:૩૦ (સાડા પાંચ વાગ્યા)
सार्धषड्वादनम् = ૬:૩૦ (સાડા છ વાગ્યા)
सार्धनववादनम् = ૯:૩૦ (સાડા નવ વાગ્યા)
सपादत्रिवादनम् = ૩:૧૫ (સવા ત્રણ વાગ્યા)
सपादचतुर्वादनम् = ૪:૧૫ (સવા ચાર વાગ્યા)
सपाददशवादनम् = ૧૦:૧૫ (સવા દસ વાગ્યા)
सपाद-अष्टवादनम् = ૮:૧૫ (સવા આઠ વાગ્યા)
पादोनदशवादनम् = ૯:૪૫ (પોણા દસ વાગ્યા)
पादोनद्वादशवादनम् = ૧૧:૪૫ (પોણા બાર વાગ્યા)
पादोननववादनम् = ૮:૪૫ (પોણા નવ વાગ્યા)
पादोनएकवादनम् = ૧૨:૪૫ (પોણો એક વાગ્યો)