chapter 1

ધોરણ 7 | విષય: Sanskrit

સાચો જવાબ:

૧. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥




અર્થ: જે દેવી બધા પ્રાણીઓમાં વિદ્યારૂપે રહેલી છે, તેને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર અને વારંવાર નમસ્કાર હો.




૨. पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा । ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् ॥




અર્થ: હું હંમેશા સંસ્કૃત વાંચું છું, હંમેશા સંસ્કૃત બોલું છું, સંસ્કૃતનું સારી રીતે ધ્યાન ધરું છું અને સંસ્કૃત માતાને વંદન કરું છું.




૩. शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदम् । शत्रु - बुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते ॥




અર્થ: હે દીવાની જ્યોત! કલ્યાણ, શુભ, આરોગ્ય અને ધન-સંપત્તિ આપો. શત્રુઓની બુદ્ધિના વિનાશ માટે તમને નમસ્કાર હો.




૪. मूकं करोति वाचालं पङ्गं लङ्घयते गिरिम् । यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् ॥




અર્થ: જેમની કૃપા મુગાને પણ બોલતો કરે છે અને અપંગને પર્વત ઓળંગાવે છે, તે પરમાનંદ સ્વરૂપ શ્રીહરિ (માધવ)ને હું વંદન કરું છું.



સાચો જવાબ:
























































સંસ્કૃત શબ્દ ગુજરાતી અર્થ
आसन्दः ખુરશી
स्यूतः થેલો / દફતર
पत्रभारः પેપરવેઇટ (કાગળ દાબક)
समीकरः ઇસ્ત્રી
भ्रमणभाषः મોબાઇલ ફોન
पर्यङ्कः ખાટલો / પલંગ
कटः સાદડી / ચટાઈ
पादपः ઝાડ / વૃક્ષ
चषकः પ્યાલો / ગ્લાસ
કન્દુકઃ દડો
દણ્ડદીપઃ ટ્યુબલાઇટ
પર્વતઃ પર્વત / ડુંગર

સાચો જવાબ:
























































સંસ્કૃત શબ્દ ગુજરાતી અર્થ
नौका હોડી / નાવ
सम्मार्जनी સાવરણી
રન્ધ્રિકા પંચિંગ મશીન (કાણાં પાડવાનું સાધન)
માપિકા ફૂટપટ્ટી / સ્કેલ
યોજિની સ્ટેપ્લર
પત્રપેટિકા ટપાલ પેટી (પોસ્ટ બોક્સ)
વૃક્ષશાયિકા ખિસકોલી
અગ્નિપેટિકા બાકસ / માચિસ
નિશ્રેણિઃ નિસરણી / સીડી
શુચિકા સોય
જપમાલા માળા
તુલા ત્રાજવું

સાચો જવાબ:

























































સંસ્કૃત શબ્દ



ગુજરાતી અર્થ



युतकम्



ખમીસ / શર્ટ



उपनेत्रम्



ચશ્મા



कङ्कतम्



કાંસકો



अर्गलम्



સ્ટોપર / અગળિયો



पर्णम्



પાંદડું



व्यजनम्



પંખો



आम्रफलम्



કેરી



गृहम्



ઘર



सङ्गणकम्



કમ્પ્યુટર



द्वारम्



બારણું / દરવાજો



फेनकम्



સાબુ



वातायनम्



બારી



```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```