Chapter 2

ધોરણ 7 | విષય: SocialScience

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D) ઇસ્તુત્મિશે

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A) રઝિયા સુલતાના

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C) મુહમ્મદ તુગલકની

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B) હરિહરરાયે અને હુક્કારાયે
2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:

સાચો જવાબ:

1. અજમેર

2. સુલતાન

૩. ઇબ્રાહીમ લોદી

4. અલાઉદ્દીન ખલજી


3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે શબ્દોમાં આપો:

સાચો જવાબ:

દિલ્લીમાં


સાચો જવાબ:

ઇબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે


સાચો જવાબ:

અલાઉદ્દીન ખલજીના


સાચો જવાબ:

ઝફરખાને


4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:

સાચો જવાબ:

તુગલકવંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્લીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે શહેરો (નગરો) વસાવવામાં આવ્યાં.


સાચો જવાબ:

સલ્તનત સમયનાં સ્થાપત્યો નીચે પ્રમાણે છે:




  1. સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્લીમાં કુવત-ઉલ-ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી.

  2. તેણે દિલ્લીમાં મશહૂર કુતુબમિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇસ્તુત્મિશે કુતુબમિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું.

  3. કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં ‘ઢાઈ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદ બંધાવી હતી.

  4. સુલતાન ઇસ્તુત્મિશના સમયમાં હોજ-એ-શમ્મી, શમ્મી ઇદગાહ અને જુમા મસ્જિદ નામનાં સ્થાપત્યો બંધાયાં હતાં.

  5. અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, સીરી કિલ્લો, સીરી નગર અને હોજએ-ખાસ નામનાં સ્થાપત્યો બંધાવ્યાં હતાં.

  6. તુગલકવંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યાં હતાં.

  7. સૈયદવંશ અને લોદી વંશ દરમિયાન બંદખાનનો ગુંબજ, બડા



ગુંબજ, મોઠ કી મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું.



આમ, સલ્તનતના શાસન દરમિયાન દિલ્લીમાં અનેક કિલ્લાઓ. મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું હતું.


સાચો જવાબ:



કૃષ્ણદેવરાય તુલવવંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટીતંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો કૃિષ્ણદેવરાય ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે ‘આમુક્તમાલ્યદા’ નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે ‘આંધ્રના ભોજ’ તરીકે જાણીતા બન્યા હતા.


```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```