chapter 8

ધોરણ 7 | విષય: SocialScience

સાચો જવાબ:
































(અ) મેળો (બ) જિલ્લો (સાચો ઉત્તર)
(1) તરણેતરનો મેળો (F) સુરેન્દ્રનગર
(2) ચિત્ર-વિચિત્રનો મેળો (A) સાબરકાંઠા
(3) મીરાદાતારનો ઉર્સ મુબારક (D) મહેસાણા
(4) પલ્લીનો મેળો (E) ગાંધીનગર
(5) ભવનાથનો મેળો (C) જૂનાગઢ
(6) વૌઠાનો મેળો (B) અમદાવાદ

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો

સાચો જવાબ: ઉત્તર: વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની મુખ્ય વિશેષતા હતી.

સાચો જવાબ: ઉત્તર: કેરલમાં ઓણમ તહેવાર દરમિયાન યોજાતી નૌકાસ્પર્ધા ‘વલ્લમકાલી’ નામે ઓળખાય છે.

સાચો જવાબ: ઉત્તર: તે ગ્રંથનું નામ ‘લીલાતિલકમ્’ હતું.

સાચો જવાબ: ઉત્તર: ગુજરાતી ભાષાના મુખ્ય ભક્તિ-સાહિત્યકારો નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ભાલણ છે.

સાચો જવાબ: ઉત્તર: કથક જયપુર અને લખનઉ – એ બે પરંપરાઓ (ઘરાનાઓ)માં વહેંચાયું.

સાચો જવાબ:

(1) શૂરવીરોની ગાથા ચારણો અને બારોટો દ્વારા ગાવામાં આવતી હતી.



(2) રાજા અનંત વર્મને જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું. (અથવા પુરી ખાતે જગન્નાથ મંદિર)



(3) કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો.












 
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```