chapter 9

ધોરણ 7 | విષય: SocialScience

1. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

સાચો જવાબ: ઉત્તર: બંગાળના પ્રથમ નવાબનું નામ મુર્શિદકુલીખાં હતું.

સાચો જવાબ: ઉત્તર: રણજિતસિંહ શુકરચકિયા નામના સિખ સમૂહ (મિસલ) માંથી આવતા હતા.

સાચો જવાબ: ઉત્તર: પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને અફઘાન શાસક અહમદશાહ અબ્દાલી વચ્ચે થયું હતું.

સાચો જવાબ: ઉત્તર: જયપુરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી.
2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો :

સાચો જવાબ:

ઉત્તર:





  • 18મી સદીમાં ઈ.સ. 1707માં ઔરંગઝેબના અવસાન બાદ ભારત નાના-નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું.




  • ઉત્તર ભારતમાં મુઘલ સામ્રાજ્યનું પતન થતાં બહાદુરશાહ, સૈયદ બંધુઓ અને આખરે શાહઆલમ બીજા જેવા નબળા શાસકો આવ્યા.




  • બંગાળમાં મુર્શિદકુલીખાં અને અલીવર્દીખાંએ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. ત્યારબાદ સિરાજ-ઉદ્-દૌલા નવાબ બન્યો. ઈ.સ. 1757ના પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોનો પ્રભાવ વધ્યો.




  • રાજસ્થાનમાં જયપુર, જોધપુર, મેવાડ જેવાં રાજપૂત રાજ્યો શક્તિશાળી બન્યાં.




  • મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ પછી પેશવાઓ (બાલાજી વિશ્વનાથ, બાજીરાવ પ્રથમ) ના નેતૃત્વમાં મરાઠા સામ્રાજ્યનો ખૂબ વિકાસ થયો.




  • પંજાબમાં મહારાજા રણજિતસિંહે શક્તિશાળી સિખ રાજ્યની સ્થાપના કરી.




સાચો જવાબ:


  • બાજીરાવ પ્રથમ એક હોંશિયાર, ચતુર અને નીતિપૂણ્ય યુદ્ધકૌશલ્ય ધરાવતા પેશવા હતા.




  • તેમણે ઉત્તર ભારતમાં મરાઠા સામ્રાજ્યનો બહોળો વિસ્તાર કર્યો.




  • તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધાં.




  • તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો.




  • તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું હતું.




સાચો જવાબ:


  • રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા હોવાની સાથે મહાન ખગોળશાસ્ત્રી અને વિજ્ઞાનપ્રેમી હતા.




  • તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી, જે એક સુનિયોજિત શહેર હતું.




  • તેમણે ખગોળશાસ્ત્રના અભ્યાસ માટે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરા ખાતે આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી.




સાચો જવાબ:


  1. ઔરંગઝેબ (ઈ.સ. 1707માં અવસાન)




  2. બહાદુરશાહ પ્રથમ (ઈ.સ. 1707 - 1712)




  3. જહાદરશાહ (ઈ.સ. 1712 - 1713)




  4. ફર્રુખસિયર (ઈ.સ. 1713 - 1719)




  5. મહંમદશાહ (ઈ.સ. 1719 - 1748)




  6. શાહઆલમ બીજો (ઈ.સ. 1759 - 1806)




3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો :

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```