ધોરણ 8 | విષય: Gujarati
અંતરાલ → સમયનો ગાળો (✓)
તરબોળ → તદ્દન પલળેલું ભીનું (✓)
વિદ્રોહ → સામે થવું (✓)
નિઃશબ્દ → શબ્દ વગરનું (✓)
તરબોળ – તદ્દન પલળેલું
[✓] પહેલા વરસાદે જ ધરતી તરબોળ થઈ ગઈ.
વિદ્રોહ – સામે થવું
[✓] વિદ્યાર્થીઓ પોતાની માંગ માટે સત્તાધીશો સામે પડ્યા.
અંતરાલ – સમયનો ગાળો
[✓] અમારા ગામમાં છ વર્ષના અંતરાલે ચૂંટણી યોજાઈ.
હું ખૂબ જ ખુશ છું.
[✓] વીર અને તેજસ્વી ભરત સાથે લગ્ન થયાં.
શ્રીરામ રાજગાદી સંભાળશે.
[✓] રામ સૌથી મોટા હતા.
શરીર સુકાતું રહ્યું.
[✓] પતિની ઉપેક્ષા અને તપના કારણે.
અરે, મારાથી શું મંગાઈ ગયું ? ભરત તને દોષી સમજે એ ન ચાલે... → માતા કૈકેયી
મારી દીકરી, ભરત મને રામથીય વધારે વહાલો છે... તું નિર્દોષ છે એ હું તેને કહીશ. → માતા કૌશલ્યા
પુત્રી, કુળગુરુ તરીકે મારું કર્તવ્ય છે. તને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા દે. → કુળગુરુ વશિષ્ઠ
૧. મંથરા:
"હું તો રાજગાદી ભરતને અપાવવા માંગતી હતી, પણ માંડવીને અન્યાય થશે એ મેં નહોતું વિચાર્યું. ભરતે આવી નિર્દોષ પત્નીનો ત્યાગ ન કરવો જોઈતો હતો."
૨. સુમંત:
"માંડવીએ અયોધ્યાના મહેલમાં રહીને જે અદ્રશ્ય તપ કર્યું છે તે વંદનીય છે. ભરતજીએ તેને ગેરસમજમાં ઉપેક્ષિત રાખી એ યોગ્ય ન કહેવાય."
૩. સીતા:
"હું રામ સાથે વનમાં હતી પણ માંડવી તો મહેલમાં રહીને પણ વિરહ અને અન્યાય સહન કરતી રહી. તેની સહનશીલતા મારા કરતાં પણ મોટી છે."