ધોરણ 9 | విષય: English
Until I saw the sea
જ્યાં સુધી મેં સમુદ્ર નહોતો જોયો
I did not know
ત્યાં સુધી મને ખબર નહોતી
that wind
કે પવન
could wrinkle water so
પાણી પર આવી રીતે કરચલીઓ (તરંગો) પાડી શકે છે
I never knew
મને ક્યારેય ખબર નહોતી
that sun
કે સૂર્ય
could splinter a whole sea of blue
આખા ભૂરા સમુદ્ર પર કિરણો વેરીને તેને ચમકાવી/વીખેરી શકે છે
Nor
અને ના તો
did I know before,
મને પહેલાં એ ખબર હતી,
a sea breathes in and out
કે સમુદ્ર પણ શ્વાસ અંદર લે છે અને બહાર કાઢે છે
upon a shore
કિનારા પર (ઓટ અને ભરતીના રૂપે)
1. What does the wind do?
Ans: The wind creates wrinkles (waves/creases) on the surface of the water.
2. What did the poetess not know about the sun?
Ans: The poetess did not know that the sun could splinter (scatter sunlight across) a whole blue sea.
3. How does the sea breathe?
Ans: The sea breathes in and out upon the shore through the movement of its waves (tides coming in and going out).