સાચો જવાબ:
A. (i) બિંદુ B ના યામ જણાવો.
*(-5, 2)*
---
(ii) બિંદુ C ના યામ જણાવો.
*(5, -5)*
---
(iii) (-3, -5) દ્વારા દર્શાવાતું બિંદુ લખો.
*E*
---
(iv) (2, -4) દ્વારા દર્શાવાતું બિંદુ લખો.
*G*
---
(v) બિંદુ D નો x-યામ જણાવો.
*6*
---
(vi) બિંદુ H નો y-યામ જણાવો.
*-3*
---
(vii) બિંદુ L ના યામ જણાવો.
*(0, 5)*
---
(viii) બિંદુ M ના યામ જણાવો.
*(-3, 0)*