chapter 11

ધોરણ 9 | విષય: Sanskrit

1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम् उत्तरं चिनुत।

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: शास्त्रज्ञानात्
B: व्यवहारात्
C: दैवात्
D: बुद्धिबलात्

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: विनिवर्तते
B: जायते
C: वर्धते
D: दृश्यते

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: आपत्तिः
B: सुखम्
C: सम्पत्तिः
D: स्वार्थम्

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: स्वदोषः
B: स्वार्थः
C: प्रियालापः
D: लोकः

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: भाग्यक्षये
B: मृत्युकाले
C: कालविपर्यये
D: धनागमे
2. अधोलिखितानां प्रश्नानां संस्कृतभाषया उत्तरं लिखत।

સાચો જવાબ: सुहृदः शत्रुरूपाः, शत्रवः च मित्ररूपाः भवन्ति।

સાચો જવાબ: मित्राणि रिपवः च व्यवहारात् जायन्ते।

સાચો જવાબ: जनः दानेन, प्रियवादेन, मन्त्रहोमजपैः तथा कार्यार्थं प्रियताम् एति।

સાચો જવાબ: आत्मरक्षणतन्त्राणां सुपरीक्षितकारिणां च पुरुषाणां स्वदोषजाः आपदः न उपपद्यन्ते।

સાચો જવાબ: यः शत्रून् सम्यग् विजानाति, तस्य शास्त्रार्थकृतनिश्चया बुद्धिः न चाल्यते।

સાચો જવાબ:


  • (1) प्राज्ञसम्मतम् = प्राज्ञानाम् सम्मतम् – षष्ठी तत्पुरुषसमासः




  • (2) कालपर्यये = कालस्य पर्ययः, तस्मिन् – षष्ठी तत्पुरुषसमासः




  • (3) कामक्रोधौ = कामः च क्रोधः च – इतरेतर द्वन्द्वसमासः




  • (4) मन्त्रहोमजपैः = मन्त्रः च होमः च जपः च, तैः – इतरेतर द्वन्द्वसमासः




સાચો જવાબ:

उदाहरणम् : मित्रम् | मित्रे | मित्राणि





  • (1) पीडाम् | पीडे | पीडाः (द्वितीया विभक्ति)




  • (2) लोके | लोकयोः | लोकेषु (सप्तमी विभक्ति)




  • (3) दानेन | दानाभ्याम् | दानैः (तृतीया विभक्ति)




  • (4) कारणात् | कारणेभ्यः | कारणेभ्यः (पञ्चमी विभक्ति)




સાચો જવાબ:

उदाहरणम् : બાળકો ફળ ખાય છે. (बाल, फल, खाद्) → बालाः फलानि खादन्ति।



(1) મેઘના પાણી પીવે છે. (મેઘના, જલ, પા-પિબ્)





  • સંસ્કૃત વાક્ય : मेघना जलं पिबति।





(2) અધીશ પુસ્તક વાંચે છે. (અધીશ, પુસ્તક, પઠ્)





  • સંસ્કૃત વાક્ય : अधीशः पुस्तकं पठति।





(3) સાપ દરમાં જાય છે. (સર્પ, બિલ, ગમ્-ગચ્છ્)





  • સંસ્કૃત વાક્ય : सर्पः बिलं गच्छति।





(4) અનિલા અમિતને બોલાવે છે. (અનિલા, અમિત, આ+હ્વે-હ્વય્)





  • સંસ્કૃત વાક્ય : अनिला अमितम् आह्वयति।





(5) આર્ષ ગુરુને નમન કરે છે. (આર્ષ, ગુરુ, નમ્)





  • સંસ્કૃત વાક્ય : आर्षः गुरुं नमति।




6. मातृभाषया उत्तरं लिखत।

સાચો જવાબ: મહાભારતકાર મહર્ષિ વ્યાસ જણાવે છે કે સંસારમાં જન્મથી જ કોઈ જન્મોજન્મનો મિત્ર હોતો નથી કે કોઈ જન્મોજન્મનો શત્રુ હોતો નથી. માત્ર માણસના વ્યવહાર અને વર્તનથી જ મિત્રો અને શત્રુઓ બને છે.

સાચો જવાબ: સંસારમાં સ્વાર્થ એ સૌથી પ્રબળ પરિબળ છે. જ્યારે સમય કે સંજોગો બદલાય (કાલવિપર્યય થાય) છે અને સ્વાર્થમાં વિઘ્ન આવે છે, ત્યારે જે મિત્ર હતો તે પણ શત્રુ બની જાય છે. કારણ કે પ્રેમ કે મિત્રતા ચોક્કસ કારણથી ઉત્પન્ન થાય છે અને એ કારણ નષ્ટ થતાં મિત્રતા પણ શત્રુતામાં ફેરવાઈ જાય છે.

સાચો જવાબ: જે પુરુષો શક્તિશાળી શત્રુઓને પણ શાસ્ત્રના આધારે સમ્યક્ (સારી રીતે) ઓળખી લે છે અને પોતાના આત્મરક્ષણ માટે સાવધાન રહે છે, શાસ્ત્રોના અર્થમાંથી જેમણે યોગ્ય નિર્ણય કરેલો હોય છે, તેવા જ્ઞાની પુરુષોની બુદ્ધિ ક્યારેય ચલિત કે વિચલિત થતી નથી.

સાચો જવાબ:

(1) नास्ति जातु रिपुर्नाम मित्रं नाम न विद्यते । व्यवहाराच्च जायन्ते मित्राणि रिपवस्तथा ॥1॥



(2) आत्मरक्षणतन्त्राणां सुपरीक्षितकारिणाम् । आपदो नोपपद्यन्ते पुरुषाणां स्वदोषजाः ॥2॥


```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```