chapter 6

ધોરણ 9 | విષય: Sanskrit

1. विकल्पेभ्यः समुचितम् उत्तरं चित्वा लिखत ।

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: सुगन्धिः
B: कठोर:
C: मृदुः
D: उष्णः

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: मयूरः
B: वायसः
C: कोकिलः
D: चटक:

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: तत्पुरुषः
B: षष्ठीतत्पुरुषः
C: द्वन्द्वः
D: इतरेतरद्वन्द्वः

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: મણિ
B: કમળ
C: પાંદડું
D: ઝાડ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: वादः
B: मुखम्
C: वादनम्
D: वाद्यम्
2. अधोलिखितानां प्रश्नानां संस्कृतभाषया उत्तराणि लिखत ।

સાચો જવાબ: वसन्तः वापीजलेभ्यः, मणिमेखलाधारेभ्यः प्रमदाજનેભ્યઃ, कुसुमानतेभ्यः आम्रद्रुमेभ्यः च सौभाग्यं ददाति ।

સાચો જવાબ: अलकाः चलाः नीलाः च सन्ति ।

સાચો જવાબ: लाक्षारसरञ्जितानि वासांसि तनूनि सन्ति ।

સાચો જવાબ: यूनां मनः मधुरैः वचोभिः कोकिलः हन्ति ।
3. मातृभाषायाम् उत्तराणि लिखत ।

સાચો જવાબ: વસંતઋતુ વાવડીઓના જળને, મણિઓના કંદોરા ધારણ કરેલી તથા ચંદ્ર જેવી ક્રાંતિવાળી સ્ત્રીઓને અને ફૂલોથી નમેલા આંબાના વૃક્ષોને સુંદરતા (સૌભાગ્ય) આપે છે.

સાચો જવાબ: ૧. વસંતઋતુમાં વૃક્ષો ફૂલોવાળા અને તળાવો કમળોવાળા હોય છે. ૨. આ ઋતુમાં સ્ત્રીઓ પ્રેમસભર હોય છે અને પવન સુગંધીદાર વાય છે. ૩. દિવસો રળિયામણા અને રાતનો પ્રારંભકાળ (સંધ્યાકાળ) સુખદાયક હોય છે. ૪. લોકો જાડાં વસ્ત્રો છોડીને કેસર અને ચંદનના ધૂપવાળાં પાતળાં વસ્ત્રો ધારણ કરે છે. ૫. કોયલ પોતાના મધુર ટહુકાઓથી યુવાનોના મનને હરી લે છે.

સાચો જવાબ:




























क-विभागः ख-विभागः (ઉત્તર)
(1) सलिलम् (4) सपद्मम्
(2) प्रदोषाः (5) सुखाः
(3) प्रमदाजनानाम् (1) अलकेषु
(4) गुरूणि वासांसि (2) विहाय
(5) जनः धत्ते (3) तनूनि वासांसि

```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```