સાચો જવાબ:
શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું કે, "આજે સવારમાં જ અશુભ/અનિષ્ટ દર્શન થયાં. ન જાણે તે શું ન ઇચ્છેલું (અપ્રિય) દેખાડશે!" આમ વિચારીને તે વ્યાકુળ થઈ ગયો.
સાચો જવાબ:
ચિત્રગ્રીવે કહ્યું, "આ નિર્જન વનમાં ચોખાના દાણા ક્યાંથી સંભવે? તેથી આ વિશે વિચાર કરો. હું એમાં કલ્યાણ કે શુભ જોતો નથી. આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. તેથી વગર વિચારેલું કામ ક્યારેય ન કરવું જોઈએ."
સાચો જવાબ:
અભિમાની કબૂતરે આક્ષેપ કરતાં કહ્યું, "મુસીબતનો સમય આવે ત્યારે જ વૃદ્ધોની શિખામણ માનવી જોઈએ. જો બધી જ બાબતોમાં વિચાર કરવા જઈશું તો ભોજન પણ મળી શકશે નહીં. બધું જ શંકાઓથી ઘેરાયેલું છે, તો પ્રવૃત્તિ ક્યાં કરવી અને જીવવું કેવી રીતે?"
સાચો જવાબ:
ચિત્રગ્રીવની સલાહથી બધાં કબૂતરો એકમન થઈને જાળ લઈને આકાશમાં ઊડી ગયાં. ચિત્રગ્રીવ તેમને પોતાના મિત્ર મૂષકરાજ (હિરણ્યક) પાસે લઈ ગયો. મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાંત વડે જાળ કાપી નાખી અને બધાં કબૂતરો બંધનમાંથી મુક્ત થયાં.
6. मातृभाषायाम् अनुवादं कुरुत ।
સાચો જવાબ:અનુવાદ : જુદા જુદા દેશોમાંથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા.
સાચો જવાબ:અનુવાદ : ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા પોતાના પરિવાર સાથે આકાશમાં જતો (ઊડતો) હતો.
સાચો જવાબ:અનુવાદ : તેનું તે વચન સાંભળીને બધાં કબૂતરો ત્યાં જાળ પર બેસી ગયાં.
સાચો જવાબ:અનુવાદ : શિકારી તે જાળ લઈને ઊડીજનારાઓને જોઈને પાછળ દોડે છે.
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8