chapter 19

ધોરણ 9 | విષય: SocialScience

1. નીચેના પ્રશ્નોના જવાબ બે-ત્રણ વાક્યોમાં લખો :

સાચો જવાબ:


  • ભારત આબોહવા અને ભૂપૃષ્ઠની દૃષ્ટિએ વિવિધતાભર્યો દેશ હોવાથી લોકોના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો અને તહેવારોમાં ઘણી ભિન્નતા જોવા મળે છે.




  • ઉદાહરણ તરીકે, દરિયાકિનારે વસતા લોકોનો મુખ્ય ખોરાક ભાત-માછલી છે, જ્યારે મેદાની પ્રદેશના લોકો ઘઉં અને રોટલીનો ઉપયોગ વધુ કરે છે. તેમજ ઠંડા પ્રદેશોમાં ઊની કપડાં અને ગરમ પ્રદેશોમાં આછા રંગના સુતરાઉ કપડાં પહેરવામાં આવે છે.




સાચો જવાબ:


  • દક્ષિણ ભારતમાં બોલાતી ભાષાઓ દ્રવિડકુળની ભાષા તરીકે ઓળખાય છે.




  • દક્ષિણ ભારતના રાજ્યો અને તેમની ભાષાઓ:





    • આંધ્રપ્રદેશ અને તેલંગાણા — તેલુગુ




    • કર્ણાટક — કન્નડ




    • તમિલનાડુ — તમિલ




    • કેરળ — મલયાલમ






સાચો જવાબ:


  • બિહારની મુખ્ય ભાષા હિન્દી છે.




  • બિહારમાં મૈથિલી, ભોજપુરી અને માગધી જેવી પ્રાદેશિક બોલીઓ બોલાય છે.




2. નીચેના પર ટૂંક નોંધ લખો :

સાચો જવાબ:


  • પૂર્વભારતનાં રાજ્યો: પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ અને મેઘાલય જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.




  • બંગાળી પુરુષોનો પહેરવેશ: પશ્ચિમ બંગાળના પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી ઝભ્ભા પહેરે છે.




  • બંગાળી સ્ત્રીઓનો પહેરવેશ: બંગાળી સ્ત્રીઓ પરંપરાગત બંગાળી ઢબે સાડી પહેરે છે.




સાચો જવાબ:


  • પશ્ચિમ ભારતમાં રાજસ્થાનમાં હોળી અને ગણગૌરનો તહેવાર ધામધૂમથી ઊજવાય છે.




  • ગુજરાત પોતાના રાસ-ગરબા અને નવરાત્રી માટે વિશ્વભરમાં જાણીતું છે.




  • મહારાષ્ટ્રમાં ગણેશચતુર્થીનો તહેવાર ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.




  • મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શિવરાત્રીનો તહેવાર ઉત્સાહથી ઉજવાય છે.




  • આ ઉપરાંત પશ્ચિમ ભારતમાં દિવાળી, દશેરા, ઈદ, મહોરમ, નાતાલ, મહાવીર જયંતી, પતેતી, ચેટીચાંદ અને બુદ્ધજયંતી જેવા તહેવારો હર્ષોલ્લાસથી ઊજવવામાં આવે છે.




3. નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધી જવાબ લખો :

સાચો જવાબ: સાચો વિકલ્પ: (A)
A: વધુ
B: ઓછું
C: સમ
D: વિષમ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: ગુજરાત
B: રાજસ્થાન
C: મહારાષ્ટ્ર
D: ગોવા

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
A: મરાઠી
B: હિન્દી
C: ગુજરાતી
D: કોંકણી

સાચો જવાબ: સાચો વિકલ્પ: (D)
A: ગોવા
B: તમિલનાડુ
C: અસમ
D: પંજાબ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (C)
A: પુષ્કર
B: નાસિક
C: અલાહાબાદ
D: ઉજ્જૈન

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: આંધ્રપ્રદેશ
B: તમિલનાડુ
C: મેઘાલય
D: સિક્કિમ

સાચો જવાબ: સાચો વિકલ્પ: (B)
A: ફળદ્રુપ મેદાન
B: પર્વતીય
C: દરિયાકિનારો
D: એક પણ નહિ
```php
Warning: session_start(): Session cannot be started after headers have already been sent in /home/u367000040/domains/gyanistudent.in/public_html/footer.php on line 8
```